નડિયાદ પ્રભુ શરણમ્ ખાતે ગીતા જયંતીની ઉજવણી
1
0
2 بازدیدها·
01 دسامبر 2025
નડિયાદ પ્રભુ શરણમ ખાતે મહાનગરપાલિકાના કમિશનર શ્રી જી.એચ સોલંકી ની અધ્યક્ષતામાં ગીતા જયંતી ન ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે ગીતાના બારમાં અધ્યાયનું પઠન પણ કરવામાં આવ્યું હતું.
بیشتر نشان بده، اطلاعات بیشتر

નડિયાદ પ્રભુચરણ ખાતે ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી જેમાં નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી જી એચ સોલંકીની અધ્યક્ષતામાં ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.