close

ApnaTube Android App ab available hai.
Videos dekhiye, points earn kijiye aur apna content upload kijiye. Download App: https://play.google.com/store/apps/details?id=com.apnatube.in

Calção Crio

drift

king_of_all king_of_all

0

4

આ વીડિયોમાં તમે જોઈ શકો છો શિવ મંદિર, જ્યાં ભગવાન મહાદેવની પ્રતિમા કૃત્રિમ પર્વત અને વહેતા ઝરણાં વચ્ચે બનાવવામાં આવી છે. આ સ્થળ પર આવીને મનને અદભૂત શાંતિ અને સકારાત્મક ઊર્જાનો અનુભવ થાય છે 🙏
આ મંદિર કુદરતી પર્વત જેવું લાગે છે, પરંતુ આ સંપૂર્ણ રીતે માનવ બનાવટની સુંદર રચના છે. પર્વત, પથ્થરો અને પાણીના ઝરણાં સાથે શિવાલયને એક અલગ જ રૂપ આપવામાં આવ્યું છે, જે દર્શન માટે ખૂબ જ આકર્ષક છે.
જો તમને આવા ધાર્મિક સ્થળો, મંદિર દર્શન અને ટ્રાવેલ વ્લોગ્સ ગમે છે તો વીડિયો જરૂરથી જુઓ અને લાઈક કરો 👍
તમારે આ મંદિર પહેલા જોયું છે કે નહિ? કમેન્ટમાં હર હર મહાદેવ 🔱 લખજો
વધુ આવા વિડિયો માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો 🙌

Aarvi. Thakor

0

2

i show speed

AXE_YT

2

7

📸

shivam_joshi

3

8

સુરાપુરા ધામ ભોળાદ ભાલ 🙏🙏🙏

Vikram Chaudhary

2

24

❤❤❤❤❤

Shivagoswami

0

4