JalashayEnterprises
JalashayEnterprises

JalashayEnterprises

      |      

Iscritti

   Corti

JalashayEnterprises
2 Visualizzazioni · 14 ore fa

તમારું આરઓ પાણી શુદ્ધ કરવાને બદલે પાણી બગાડી તો નથી રહ્યું ને
તમે ક્યારેય ચેક કર્યું

જ્યારે તમે રેગ્યુલર સર્વિસ નથી કરાવતા ત્યારે પાણીમાં ટીડીએસ ધીમે ધીમે વધી અથવા ઘટી જાય છે

જેની સીધી અસર તમારી ફેમિલીની હેલ્થ અને લાંબા સમયની સલામતી પર ખરાબ રીતે પડે છે

હવે જલાશય એન્ટરપ્રાઇઝીસ લાવ્યું છે
આરઓ માટે એકદમ સરળ અને વિશ્વસનીય વન ટાઈમ સોલ્યુશન

માત્ર ત્રણસો રૂપિયામાં જલાશય એન્ટરપ્રાઇઝીસ ના અનુભવી ટેકનિશિયન તમારા ઘરે આવી સંપૂર્ણ ચેક કરશે

તમારા પાણીના ટીડીએસ અને પીએચ પણ

ટાંકી ક્લીન કરશે અંદરના પાર્ટ્સ ચેક કરશે અને બહારનું ફિલ્ટર પણ બદલી આપશે તરત જ

અમદાવાદના હજારો ઘરો આજે જલાશય એન્ટરપ્રાઇઝીસ પર વિશ્વાસ કરે છે ઝડપી અને પ્રોફેશનલ સર્વિસ માટે

આજે જ કોલ અથવા વોટ્સએપ કરો અને જલાશય એન્ટરપ્રાઇઝીસ ની સર્વિસ વિઝિટ બુક કરો હમણાં

જે તમાંરો RO જુનો હોય અને નવો RO લેવાનુ વિચારતા હોય તો આજે જ જલાશય એન્ટરપ્રાઇઝીસ માં સંપર્ક કરો
Mo.-7891803630
https://www.instagram.com/reel..../DS6n34TiQa9/?igsh=c