Bạn từ 18 tuổi trở lên?
Người đăng ký
કથાવાચક ઇન્દ્રેશ ઉપાધ્યાય લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા. તેમણે જયપુરમાંશિપ્રા શર્મા સાથે લગ્ન કર્યા. કથાવાચક ધીરેન્દ્ર શાસ્ત્રી પણ તેમના લગ્ન પ્રસંગમાં હાજર રહ્યા